ભારતીય પોસ્ટ વિભાગમાં 21413 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 10 પાસ માટે સુવર્ણ તક (આ રીતે કરો ઓનલાઇન અરજી)

0

 

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2025 10 પાસ ને પણ મળસે લાભ 

🎓 ભારત પોસ્ટ GDS ભરતી 2025 માટે પાત્રતા માપદંડ

અરજી કરતા પહેલા, ઉમેદવારોને નીચે દર્શાવેલ પાત્રતા શરતો પૂર્ણ કરવી પડશે:

📍 શૈક્ષણિક લાયકાત

✔ 10મી પાસ (ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષય તરીકે)
✔ પોસ્ટલ સર્કલની સ્થાનિક ભાષા 10મી સુધી ભણેલી હોવી જોઈએ
✔ મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી

💰 ભારત પોસ્ટ GDS પગાર 2025

ચુંટાયેલા ઉમેદવારોને Time Related Continuity Allowance (TRCA) માળખા મુજબ મહિને પગાર મળશે.

પદ નામપગાર (દર મહિને)
બ્રાંચ પોસ્ટમાસ્ટર (BPM)₹12,000 – ₹29,380
સહાયક બ્રાંચ પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવક₹10,000 – ₹24,470

📍 GDS ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા Merit-based છે, એટલે કે:

✔ કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ નહિ થાય
✔ પસંદગી 10મીના ગુણો આધારે થશે
✔ વધુ ટકા = વધુ પસંદગીની તક
✔ અંતિમ પસંદગી પહેલાં દસ્તાવેજ ચકાસણી (DV) અને મેડિકલ પરીક્ષણ

સાયકલ ચલાવવાની જાણકારી હોવી પસંદનીય છે

📍 ઉંમર મર્યાદા (3 માર્ચ 2025 સુધી)

ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 40 વર્ષ

ઓનલાઇન અરજી કઈ  રીતે કરવી ?
https://wa.link/lwrtbn

આ લિન્ક ઉપેર ક્લિક કરો અથવા 9157703498 પર વહતસપપ માં મેસેજ કરવો |

જરૂરી આધાર પુરાવાઓ 
                                              1. આધાર કાર્ડ ફોટો 
                                              2. પાસપોર્ટ સાઈજ ફોટો 
                                              3. 10 પાસ રિજલ્ટ ફોટો 
                                               4. white કાગડ પર સાઇન કરેલો ફોટો 
 

આટલા આધાર પુરાવાઓ ઉપર જણાવેલ મોબાઈલ નંબર પર whatsapp કરવા અથવા આ સરનામે રૂબરૂ મુલાકાત કરવી.
KALABEN K GALA,
NEAR NEW BUS STAND 
SAMAKHIYALI,
KUTCH-370150


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top